ગુમનામ શોધ

(67)
  • 5k
  • 3
  • 1.6k

ડોક્ટરની દવાના કારણે પ્રતિક્ષાની હાલતમાં સુધારો જણાઇ આવે છે. આ બાજુ કંદર્પથી ન રહેવાતા તે દિપકભાઇ શાહના ઘરે તેને મળવા જાય છે અને ગુમાનસિંહ તરફથી કાંઇ સમાચાર મળ્યા કે કેમ તે બાબતે પુછતાછ કરે છે. પોલીસ સ્ટેશને જતા ડી.એન.એ. ટેસ્ટ પરથી સાબિત થાય છે કે જે અવશેષો મળ્યા હતા તે દિપુના જ છે. ગુમાનસિંહને બહુ ખાસ માહિતી હાથ લાગતા તે દિપકને તેના ઘરે તેડાવે છે. બન્ને જણા દિપક અને કંદર્પ ત્યાં જાય છે અને ગુમાનસિંહની બાતમી જાણી બન્ને જણા દંગ રહી જાય છે. વિસ્તારથી ચાલો વાંચીએ ગુમનામ શોધનું પ્રકરણ-૧૩