આત્મહત્યા

(34)
  • 4.9k
  • 3
  • 1.4k

આ એક સત્ય ઘટના છે જેમાં જીવન ની કારમી હકીકત વર્ણવવા માં આવી છે. આપણે ઘણા નાના કારણો ને લીધે પોતાને સજા આપીએ છીએ અથવા આત્મહત્યા કરીયે છીએ પણ પછી શુ થશે એ આપણે નથી વિચારતા. આટલી સુંદર જિંદગી કઈ રીતે જીવી શકાય એ આપણે ક્યારેક સમજી શકતા નથી. જો આપણે સમજી શકીએ તો આ નાની એવી ઘટના ઘણું બધું સમજાવી જાય છે................ ( Anand Gajjar )