સૂર્વી અને અર્જૂન ગાઢ મિત્રો બની ગયા છે....અર્જૂન પણ આ મિત્રતા થી ખૂબ ખૂશ છે....અર્જૂન ના પ્રેમ માં પાગલ બનેલી સૂર્વી તેને પોતાના દિલ ની વાત જણાવવાનુ વિચારે છે...સૂર્વી ના જન્મ દિવસે અર્જૂન સૂર્વી ને સરપ્રાઇઝ આપી ને ખૂબ ખૂશ કરે છે...!