અપૂર્ણવિરામ - 33

(133)
  • 7.5k
  • 1
  • 2.7k

અપૂર્ણવિરામ - 33 લિઝાએ એંશી વર્ષ પહેલા પહાડની ટોચ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી - મુમતાઝ શાર્લોટ લેક પર ઓચિંતા મળી ત્યારની યાદ અને વાતોનું મંથન - માયા સખત થઈને મોક્ષને મુંબઈ લઇ જવા માટે કહેવા લાગી - આર્યમાન મિશેલ સાથે ઊંચા સ્વરે વાત કરવા લાગ્યો જેના કેન્દ્રમાં સુમન હતી ... વાંચો, અપૂર્ણવિરામ - 33.