પિન કોડ - 101 - 55

(215)
  • 9.6k
  • 7
  • 6.5k

પિન કોડ - 101 - 55 મોહિનીના સહાયક જયા વાસુદેવન સિનિયર ઇન્સ્પેકટર કે. વેંકટરમનને મોહિની વિષે માહિતી આપી રહ્યા હતા - બીજા કલુ પરથી એવું જાણવા મળ્યું કે મોહિની મેડમ અમેરિકા ગયા છે - બીજી તરફ સાહિલ એ જ વ્યક્તિઓના ચુંગાલમાં ફસાયો હતો જેમણે નાતાશાનું અપહરણ કર્યું હતું.. વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - 101 - 55.