અાકર્ષણ

(21)
  • 3.5k
  • 3
  • 982

અને સવારે સૂજ્મસિંગ અને ટિમ મુંબઈ જવા રવાના થઇ ગયા.જે હોટેલમાં રહેલા એ રૂમમાં સામાન એમ જ હતો અને બે રાત્રીથી આવ્યા નથી .ઇન્સ.સારિકાએ મુંબઈ ઓફિસમાં ડીટેલ જાણી.ઓફિસમાંથી વહેલા નીકળી કોઈ પાર્ટીમાં જવાનાં હતા અને એક ફિલ્મ નિર્માણમાં ઈન્વેસ્ટ કર્યું હતું એની એક મિટિંગ હેંડલ કરી હતી .આ નવા ઇનવેસ્ટમેન્ટ ને લીધે લગભગ મહિનામાં એક વાર તો મુંબઈ આવતા જ હતા . કોણ આવ્યું હતું એની વિગતો પૂછતાં .........