મમ્મી અને પપ્પા વચ્ચે પિસાતા બાળકની આ કથા છે. હૃદય પર પથ્થર રાખીને બાળક પોતાના માતા પિતાના સંબંધને સાચવવા માટે અમુક નિર્ણય લે છે. શું નિર્ણય લે છે એ બાળક. જાણવા માટે વાંચો આ વાર્તા. મમ્મી Vs પપ્પા.