અપૂર્ણવિરામ - 32

(143)
  • 9.1k
  • 2
  • 2.9k

અપૂર્ણવિરામ - 32 ગીચ ઝાડી-ઝાંખરામાંથી જયારે માયા લિઝાનું ઘર જોવા પસાર થઇ ત્યારે તે ફાટી પડી - માયાની આંખ સામે ખંડિયર હતું - લિઝા વર્ષો પહેલા મરી ચૂકી છે તેવો ઘટસ્ફોટ માયા એ કર્યો - રિતેશ રૂપાલી અને મોક્ષ સ્તબ્ધ બનીને ઉભા રહ્યા ... વાંચો, અપૂર્ણવિરામ - ૩૨.