પિન કોડ - 101 - 54

(204)
  • 10.3k
  • 5
  • 6.6k

પિન કોડ - 101 - 54 પોલિસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર સાહેબ પર હાથ ઉઠાવવાના મામલે એક યુવાનને અમુક લોકો ફટકારવા માંડ્યા - ડેપ્યુટી કમિશ્નરની ઓફીસમાં પહોંચીને રાહુલે સાહિલના ગૂમ થયાની રિપોર્ટ લખાવવા જવાની હિંમત કરી - રાહુલ અને ડેપ્યુટી કમિશ્નરની ચર્ચામાં નતાશા નાણાવટી શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ તેઓ ચોંકી ઉઠ્યા.. વાંચો, પિન કોડ - 101 - 54.