અપૂર્ણવિરામ - 31

(143)
  • 7.5k
  • 2
  • 2.5k

અપૂર્ણવિરામ - 31 મોક્ષને લાગ્યું કે તે ઘોર અંધકારમાં ફેંકાઈ રહ્યો છે - માયાનો અવાજ માત્ર એક વસ્તુ તરીકે દેખાય છે અને તેને લોહીલુહાણ લિઝા દેખાય છે - માયાને માતૃત્વનો દરજ્જો નહિ આપ્યો હોવાનો આક્ષેપ સાંભળીને મોક્ષ આ પરિસ્થિતિમાં વિચારે ચડે છે - આર્યમાન અને સુમન વચ્ચે કશુક વાતચીત થાય છે વાંચો, અપૂર્ણવિરામ - 31