નગર - 34

(343)
  • 11.5k
  • 13
  • 5.3k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 34 મો ભાગ છે. માતૃભારતી પર સૌથી સફળ રહેલી આ નવલકથા આપને જરૂર ગમશે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. ભૂતકાળમાં એક ભયાનક ઘટના ઘટી હતી જેનો વિકરાળ ઓછાયો વર્તમાનમાં નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે... એક હાડ ધ્રુજાવતી દિલધડક નવલકથા. નગર