સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2

  • 4.1k
  • 1
  • 928

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 2 (સરસ્વતીચંદ્રની અલખદીક્ષા) સરસ્વતીચંદ્રને લઈને વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતના શૃંગો દેખાડવા નીકળી પડ્યા - વિહારપુરીના વાક્યો સાંભળીને સરસ્વતીચંદ્રના નેત્રમાં જલ ઉભરાયું - દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2