સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 12

  • 3.3k
  • 921

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 12(નવા પ્રકરણ અને નવા ઈતિહાસ) પર રાજ્યનો પ્રથમ ધક્કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ રાજ્ય પર લાગી ગઈ - ખટપટ અને અંતર્ભેદના મૂળિયાં રોપાયા - મલ્લરાજે જરાશંકરને સામંત સાથે મુળુભાને લઈને આવવાનું સૂચન કર્યું - મૂળ વારસના સ્થાને અન્ય વારસ બનીને જવાબદારીઓ ભૂલે તે વાત મલ્લરાજને ખટકતી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર.