નમસ્તે વાચક મિત્રો... હું કૃપાલ રાઠોડ આપની સમક્ષ એક નવી જ અને નાની આત્મકથા મૂકી રહ્યો છું આ મારું પહેલું લખાણ છે. આશા રાખું છું કે મારા લખાણના સારા કે સાધારણ રીવ્યુ મને વાચકો તરફથી જેથી કરીને હું મારા લખાણમાં સુધારા વધારા કરિ શકું આત્મ્કથા મેં બે ભાગમાં લખી છે જેનો પહેલો ભાગ આપની સમક્ષ મુકું છું. મેં અત્યાર સુધી રૂપિયાની ઘડિયાળની વગેરે જેવી આત્મકથાઓ નિબંધમાળામાં જોઈ તેમાંથી જ મને કબાટની પણ આત્મકથા થઇ સકે આવો વિચાર સ્ફૂર્યો. અને મેં “કબાટ કહે છે...” માતૃભારતી મારા જેવા નવા નક્કોર લેખકોને સાહિત્યજગતમાં પા પા પગલી કરાવે છે તે બદલ તેનો પણ હું ઋણી રહીશ. આભાર...