યે રિશ્તા તેરા મેરા-14

(49)
  • 4.9k
  • 4
  • 2.2k

એક બનાવીએ કદમ ભલે એક સાથે બીસીને ન વિચારીએ એક કામ કરીએ એક બનાવી એ કદમ. સુખમા ખાબોચિયુ દુખમા છલક્યો આમ તમારો પ્રેમ નિતર્યો કમોસમ. તમે ન મળવા આવ્યા મારા ઠેકાણે આખરે મારે જ ઉપાડવી પડી કલમ. ભલે પ્રેમલગ્ન નથી પ્રેમ તમારો દરિયો છે મારા મસ્તક પર છે તમારા નામનુ કુમકુમ. ભુલો માનવી જ પડે છે મારા વ્હાલમ માફ કરો ગુનાહને તમે ન બનો કોકમ. પ્રેમ તો પ્રેમ હોય છે છલક્યા જ કરે રોજ મને મને સારુ લગાડવા ન પ્રેમ આપો ક્રુત્રિમ. સમણામા રોજ તુ ફર્યા કરે નવા કપડા પહેરી રહે તુ મારી સંગાથ મારી જીન્દગી બની