એક એવું અધૂરું સ્વપ્ન જેને પૂરું કરવા માટેની તાકાત ઉર્વીલમાં નથી પરંતુ તેમ છતાય એ સ્વપ્નની ચાહમાં તે જીવે છે. એ ચાહ એને ક્યા સુધી પહોચાડી દે છે અને ત્યારબાદ તેનું પરિણામ શું આવે છે સમાજના બંધન અને મર્યાદા અને એક તરફ રહેલી લાગણીઓનાં યુદ્ધમાં આખરે જીત કોની થશે