અનેરી રીત

(39)
  • 3.7k
  • 1
  • 990

આ દુનિયાના સર્જનહાર પરમ કૃપાળુ પરમાત્માના આપણે સૌ સંતાનો છીએ, જેમ કોઇ લૌકીક મા-બાપ તેના સંતાનોને દુઃખી જોઇ શકતા નથી તેમ પ્રભુ પણ તેના ભક્તોને દુઃખી જોઇ શકતા નથી પરંતુ આ કળિયુગમાં તે પ્રત્યક્ષ આવી આપણી મદદ કરતા નથી પરંતુ કોઇ ના કોઇ અલગ અને અનેરી રીતે પ્રભુ આપણે મદદ કરે છે અને દુઃખમાંથી ઉગારે છે, આવી જ મદદ કરવાની એક અનેરી રીતની વાત અહી વર્ણવવામાં આવી છે તો ચાલો માણીએ આપણે સૌ પ્રભુની અનેરી રીત.