રોબોટ્સ એટેક 5

(14)
  • 3.3k
  • 1.3k

પ્રાર્થનામાં ખુબ જ તાકાત રહેલી છે.પ્રાર્થના જો ખરા દિલથી કરવામાં આવે તો ભગવાનને પણ તે સાંભળવી પડે છે અને જ્યારે મનુષ્ય પાસે કોઇ રસ્તો નથી બચતો ત્યારે તે પ્રાર્થનાનો જ સહારો લે છે અને તે સમયે ભગવાન પણ તેની પ્રાર્થના જ્રુરર સાંભળે પણ છે.ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓ પણ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા.હવે ભગવાનને તેમની પ્રાર્થના સાંભળવી જ પડી કારણકે તેમાં કોઇનો અંગત સ્વાર્થ જોડાયેલો ન હતો.તે અત્યારે બધા લોકોના જીવન માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.