આત્મિક મિલન એટલે પ્રેમ

(40)
  • 5.4k
  • 6
  • 947

આત્મિક પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ. અનકન્ડિશનલ લવ. નર અને નારીનું એક અદ્વિતીય બંધન એટલે આ અનકન્ડિશનલ લવ. આજની પેઢીનો લવ અને વાસ્તવિક લવ એટલે કે પ્રેમ પર મારા શબ્દોમાં અને લાગણીઓમાં આ લેખ તમારી સમક્ષ રજુ કરું છું. બસ એ જાણી લો કે , તમારો પ્રેમ પ્રેમ છે કે ભ્રમ .