સૌમિત્ર - 55

(147)
  • 5.2k
  • 8
  • 2k

ધરા સાથે દુષ્કર્મ કર્યા પછી સેવાબાપુ મુંબઈ જતા રહ્યા અને ધરાને જગતગુરુએ ધમકી આપીને મૂંગી કરી દીધી. આ તરફ વરુણ સૌમિત્રના ભૂમિ સાથેના પ્રેમના એકરાર કરતો વિડીયો એની સમક્ષ ક્યારે લાવશે એની રાહ સૌમિત્ર જોઈ રહ્યો છે. ધરાના સૌમિત્ર તરફ પાછા આવવાથી અને વરુણને ભૂમિ અને સૌમિત્રના પ્રેમસંબંધની ખબર પડી જવાથી શું સૌમિત્ર અને ભૂમિ કાયમ માટે અલગ થઇ જશે વાંચીએ સિદ્ધાર્થ છાયાની ધારાવાહિક નવલકથા સૌમિત્રનું અંતિમ પ્રકરણ.