A Story... [ Chapter -3 ]

(26)
  • 5.3k
  • 1
  • 1.6k

પ્રેમ પણ કદાચ આવી વિચિત્ર અને ગાંડી લાગણીઓનો ઉભરતો પરપોટો જ છે. જ્યારે તમે કોઈકને જોયા કરો, એકાંતમાં એકલા એકલા હસ્યા કરો, હર પળ ક્યાંક ખોવાયેલા રહો, દુનિયા આખી તમને દુશ્મન હોય એવું લાગવા લાગે, પણ એનો સાથ સુખ આપનારો લાગે એના ચહેરામાં ઈશ્વરીય તત્વ દેખાય (અહા... તુજમે રબ દિખાતા હે, યારા મેં ક્યાં કરું... એ સોંગ કદાચ મારા હાલાત પરથી બનાવાયું હશે...), દરેક વાત દિલ ખોલીને એને કહેવાનું મન થાય, દરેક પળ સાથે રહેવાનું અને દિલની દુનિયામાં પ્રેમના રંગે રંગાઇ એને પણ સાથે ડુબાડી દેવાનું મન થાય... હા કંઈક આવીજ હાલત હશે, એ દિવસે... અને એ દિવસોમાં... read and review here...