21મી સદીનું વેર - 3

(147)
  • 9.2k
  • 8
  • 4.9k

કિશન ની કોલેજ મા વકૃત્વ સ્પર્ધાનું આયોજ્ન થાય છે જેમા ઇશિતા કિશન નું નામ લખાવી દે છે અને ત્યાર બાદ કિશન વકૃત્વ સ્પર્ધાની તૈયારીમા જોરદાર મહેનત કરે છે અને હવે શું થશે સ્પર્ધામાં શુ કિશન વકૃત્વ સ્પર્ધા જીતશે કે નહિ તે જાણવા આ ભાગ વાંચો