પશ્ચાતાપ

(44)
  • 10.2k
  • 3
  • 1.7k

પશ્ચાતાપ લેખક :- ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. પશ્ચાત્તાપ એ વિચિત્રતા જ ગણાય અથવા કરુણતા ! એ ઘરમાં ત્રણ સ્ત્રીઓ રહેતી હતી ! અને ત્રણે ત્રણ વિધવા ! આવતા-જતા લોકો, એ ખખડધજ ડેલી પાસે બે પળ થંભી જ જાય, સહાનુભૂતિથી ! કોઈ કશું સાંત્વના સરખું બોલેય ખરાં. ડેલી ખખડધજ ખરી પણ મકાન એટલું