હીટ એન્ડ રન

(26)
  • 4k
  • 1
  • 956

દુષ્યંતભાઈ પિતા-ધર્મ નિભાવી રહ્યા હતા જયારે શુભમ ને પોતા ની ભૂલ સુધારવા નો મોકો મળે છે. પિતા થી વધારે કોઈ પુત્ર ને સમજી ના શકે ને સમજાવી ના શકે. દુષ્યંતભાઈ ને શુભમ નો સંવાદ, શુભમ ને મુસીબત માંથી બહાર કાઢશે