સ્ત્રી માં માતૃત્વ કુદરતે રોપેલું જ હોય છે, તેણે માતૃત્વ માટે કોઈ ડીગ્રી લેવાની જરૂર પડતી નથી. એક બાળકી દિકરી બને, બહેન બને,પત્ની બને, ભાભી બને, અને બીજા ઘણા સબંધ વધે છે.પણ, એક મા નું પાત્ર જ એવું છે જેમાં તે કદી કાચી પડતી નથી.