એક એવું અધૂરું સ્વપ્ન જેને પૂરું કરવા માટેની તાકાત ઉર્વીલમાં નથી પરંતુ તેમ છતાય એ સ્વપ્નની ચાહમાં તે જીવે છે. એ ચાહ એને ક્યા સુધી પહોચાડી દે છે અને ત્યારબાદ તેનું પરિણામ શું આવે છે સમાજના બંધન અને મર્યાદા અને એક તરફ રહેલી લાગણીઓનાં યુદ્ધમાં આખરે જીત કોની થશે વાંચતા રહો અધૂરું સ્વપ્ન