પાંચ નાની અદભુત વાર્તાઓ

(96)
  • 7.2k
  • 8
  • 3.3k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. ટ્રેનના બે પાટા, 2. બે રસ્તા, 3. ચૂડેલ અને દેવદૂત, . 4. લાલચ, 5. પુરુષાર્થ અને પ્રારબ્ધ. આ ટૂંકી અને નાની નાની આ વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને તમને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.