એક પતંગિયાને પાંખો આવી - 46

(13)
  • 3.3k
  • 2
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી - 46 આકાશની ઊંડાઈ અને ઊંચાઈ વિશેની વાતો થવા લાગી - વ્યોમા અને નીરજા એ આકાશને જોઇને વાતો કરવા લાગ્યા - જેનિફર, નરેશ અને મોહાની ત્રિપુટીમાં બંને ગૂંચવાઈ વાંચો, આગળની રોચક વાર્તા.