અપૂર્ણવિરામ - 27
મોક્ષને જોઇને માયાના મોં માંથી રાડ ફાટી ગઈ - કોઈક તરુણીને તેણે પકડી હતી - કોઈક બેભાન થયેલી સ્ત્રી હતી - સનસેટ પોઈન્ટ તરફ માથેરાનમાં એ યુવતીના અંકલનો બંગલો હોવાનું જણાવ્યું - બીજી તરફ મિશેલ અને આર્યમાન કોઈક વાતોએ વળગ્યા
વાંચો, અપૂર્ણવિરામ - ૨૭