પિન કોડ - 101 - 49

(217)
  • 10.5k
  • 5
  • 6.7k

પિન કોડ - 101 - 49 એક મોટી મુસીબત મુંબઈ પોલિસ પર આવી પડી હતી જેની જાણ ટીવી ચેનલ્સ પર શરુ થયેલા બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા પછી થઇ - ન્યૂઝ એન્કરો ગળું ફાડીને ઇન્સ્પેકટર વાઘમારે તથા તેમની ટીમના છાજિયા લઇ રહ્યા હતા વાંચો, શું થયું આગળ આ રોચક વાર્તામાં - પિન કોડ - 101 - 49