અવની - 6 ( છેલ્લું પ્રકરણ)

(127)
  • 7.6k
  • 5
  • 2.8k

દુનિયામાં કોઈક જ એવું હોય છે કે જેની સામે બધા જ આવરણ ઉતારી કાઢવાનું મન થાય, સંપૂર્ણ નગ્ન થઇ જવાય........... મારી, તમારી, આપણી, લવ સ્ટોરી............ કલ્પના, પણ વાસ્તવિકતાની નક્કર જમીન પર ખીલેલી.. અલંકારિક ભાષા નહિ, ગહન જ્ઞાન નહિ, ફિલોસોફી નહિ, ઉચ્ચ વિચારો કે ઊંચા આદર્શોના બણગા નહિ,... સામાન્ય માણસ જેવું વિચારે અને જેવું બોલે...કાલ્પનિક..પણ વાર્તાના પાત્રો જે કરે છે, કરી શકે છે, જે બોલે છે, તે તમે અને હું અને આપણે બોલીએ છીએ, કે કરીએ છીએ કે કરવા માંગીએ છીએ... પુરી વાર્તામાં નાયિકા સિવાય કોઈ જ પાત્ર નું નામ નથી, જરૂર જ નથી.............. અને ફરી આભાર...છેલ્લે સુધી વાંચવા માટે... બીજી અનોખી લવ સ્ટોરી આવી રહી છે, -- વેશ્યા 8 ફેબ્રુઆરી એ....