હા,તે જિદ્દી છે...

(37)
  • 5.9k
  • 4
  • 1.2k

એક તરફનો પ્રેમ હંમેશા કાંટાઓથી સુશોભિત હોય છે, જેમ સત્ય નો રસ્તો પણ કાંટાળો હોય છે! એનો મતલબ એ સત્યની જેમ જ એક તરફનો પ્રેમ ખોટો તો ન જ કહેવાય. ....આવા પ્રેમનો થોડો રસ મેં આ પ્રેમ-કહાનીમાં નિચવ્યો છે....ISHQ WALA LOVE...