હું કેટલો બદલાઈ ગયો છું.

(24)
  • 5.1k
  • 1
  • 801

આજની ભાગદોડ અને વ્યસ્ત જિંદગીના કારણે આપણી લાઈફ કેવી થતી જાય છે આજે આપણે દિવસાને દિવસ એકલા થતા જઈએ છીએ. ભલે ફેસબુક ઉપર લાખો ફ્રેન્ડ હોવા છતાં એકલાપણું લાગે છે. અને હું કેટલો બદલાઈ ગયો છું. હવે મને મારા પરિવાર સાથે વાત કરવામાં કે તેમની સાથે સમય પસાર કરવામાં મજા નથી આવતી. આજની આપણી પરિસ્થિતિ જણાવતો આરટીકલ.