કૃષ્ણ - મારી દ્રષ્ટિએ

(35)
  • 14.8k
  • 9
  • 4.3k

દ્વાપર યુગથી લઈને અત્યારના કલી યુગ સુધી જો કોઈ વ્યક્તિ દરેકના હૈયાની નજીક હોય તો એ છે કૃષ્ણ. એક ગોવાળથી લઈને દ્વારિકાનાં રાજા સુધીનું કૃષ્ણનું જીવન દરેક તબક્કે અદ્વિતીય રહ્યું હતું. મારા આ આર્ટિકલમાં કૃષ્ણ મારી દ્રષ્ટિએ કેવા છે એનું નિરૂપણ કરવાનો મેં પ્રયાસ કર્યો છે.