ધ ઓલ્ડ ડાયરી - 8

(21)
  • 5.4k
  • 2
  • 1.7k

(આપણેજોયુંકેવિવેકઅનેસોફિયાડિનરમાટે વેકએન્ડબેક રેસ્ટોરાંમાંજાયછેઅનેત્યાંજસોફિયાવિવેકનેપોતાનીસાથેરહેવામાટેનિમંત્રણઆપેછે. વિવેકપણતરતજએનીવાતમાનીનેએનાઘરેશિફ્ટથઇ જાય છે.વિવેક ના ઘર માં આવતાની સાથે જ સોફિયા સાથે અજુગતી ઘટનાઓ ઘટવા માંડે છે.કોઈ જોકર નનામો પત્રમોકલે છે. આ બધાથી ગભરાઈને બન્ને જણ બોમ્બે આવી જાય છે. આબાજુઅલીફાશયાનનેશોધતીશોધતીએનાઘરેપહોંચેછે. શયાનએનેજતારહેવાનુંકહેછેપણઅલીફા એનેબુકઓફડેથમેળવવામાંમદદરૂપથઇશકેએવાતસાંભળીનેએનેઘરમાંઆવકારોઆપેછે. બંનેવચ્ચે ફરીથી સુમેળ થાય છે. એ બન્ને જણ પણ બોમ્બે આવે છેશયાનની બુક આફરીન ના વિમોચન માટે. હવેશુંથાયછે અનેવાર્તામાંશુંવળાંકઆવેછેએજાણવામાટેઆગળવાંચો.)