ઇચ્છાઓ ને પગલે પગલે...

(46)
  • 3.8k
  • 6
  • 1.2k

એક એવી છોકરી કે જે તમારી પાસે થી પસાર થઇ જાય કે અચાનક તમારી સામે આવી જાય છતા પણ તમે એને નોટિસ પણ ન કરો...ખુબસુરતી ની વ્યાખ્યા આ છોકરી ના ચહેરા સાથે જરાય મેળ નથી ખાતી...પણ છતાય એની ઇચ્છાઓ કંઇક અંશે વધારે પ્રબળ છે.. એ જાત ને ખુશ કરવાનુ જાણે છે...એ પ્રેમિકા નથી...પત્નિ નથી અને શરિર વેચનારી પણ નથી....પણ આપણો સમાજ એને કેરેક્ટરલેસ નું નામ આપશે..! હજી તો હમણા જ એને શરૂઆત કરી છે ચાલવાની.... પોતાની ઇચ્છાઓ ને પગલે પગલે...!!