કાર્તિક કોલિંગ કાર્તિક

(15)
  • 3.8k
  • 824

આ એક ક્રાઈમ સ્ટોરી છે.. એનો એક ફકરો. પવને ટાઈ છોડીને બેડપર ફેકી દીધી. સ્ટેર્સ પરથી ઉતરતા ઇન-શર્ટ કાઢી નાખ્યું. કલ્પના પણ તેની પાછળ ઉતરી. આર્કીટેક્ચરની ઓફીસમાં પ્રોફેશનલ વર્તન કરતા ઘરમાં આવીને તેની ચાલ, વર્તન વધારે ઉષ્માભર્યું પ્રેમીલું થઇ જતું હતું. કલ્પનાને તે ભાગ્ય પાસેથી છીનવીને લાવ્યો હતો. સમાજ અને સંબંધો સાથે દુશ્મની લઈને તેણે કલ્પનાને પોતાની કરી હતી. સીડી ઉતરીને તેણે કલ્પનાનાં બંને ખભા પકડીને બિન્દાસ કહ્યું.. “ચલ મેરી રાની... બાદશાહ કો ચાય પિલાઓ..”