પ્રેમ અને નફરત પરસ્પર વિરોધી લાગણી ઓ છે. પ્રેમ એ દિલમાથી વહેતી લાગણી છે તો નફરત એ મગજની પેદાશ છે. પ્રેમ થઈ જતો હોય છે તો નફરત જાણી જોઇને કરવામા આવતી હોય છે. પ્રેમ જાહેર કરવામા કચાશ થતી હોય પાન નફરત તો કચક્ચાવી ને કરાતી હોય એવું ઘણા બનાવો પરથી કહી શ્કાય.