સૌમિત્ર - કડી 53

(90)
  • 3.8k
  • 4
  • 1.6k

સૌમિત્ર અને ધરા બંને મુશ્કેલીઓ તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ સૌમિત્રને લઈને ભૂમિનો પતિ વરુણ શહેરની કોઈ ફાઈવ સ્ટાર હોટલ તરફ નીકળી ચૂક્યો છે તો બીજી તરફ હોળી મિલન પછી ધરાને આશ્રમમાં જ રાત્રી રોકાણ કરવા માટે સેવાબાપુએ મનાવી લીધી છે. સૌમિત્ર અને ધરાની મુશ્કેલીઓ વિષે આગળ વાંચીએ...