રાષ્ટ્રભક્તિ

  • 5k
  • 1.1k

રાષ્ટ્રભક્તિ, આ શબ્દ સાંભળતાજ મનની અંદર એક સકારાત્મક ઊર્જા નો અનુભવ થાય છે. જેમ માતા પોતાના બાળક ને નિર્દોષ પ્રેમ કરે છે તેમ એક રાષ્ટ્રભકત પણ પોતાના રાષ્ટ્રને નિર્દોષ પ્રેમ કરે છે. રાષ્ટ્રભક્તિ એટલે કોઈપણ જાતના સ્વાર્થ વગર સમાજ કે રાષ્ટ્રના હિતમાં કરવામાં આવેલું કાર્ય .