દામોદરની સલાહ!

(37)
  • 6k
  • 3
  • 2.9k

૬. દામોદરની સલાહ ભગવાન સોમનાથના ભગ્ન અવશેષોના સાન્નિધ્યમાં મધ્યરાત્રિએ ત્રણ ઘોડેસવાર ઉભા રહ્યા - મહારાજ ભીમદેવ અહી આવે છે - તેમની વચ્ચે સૈન્ય અને યુદ્ધમાં જીત માટે વ્યૂહરચના ઘડાય છે - દામોદર સલાહ આપતો રહ્યો.. વાંચો, દામોદરની સલાહ પ્રકરણ ધૂમકેતુની કલમે...