સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 8

  • 2.9k
  • 1
  • 983

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 8 (મલ્લરાજ અને તેના રત્ન) મલ્લરાજની ચિઠ્ઠી બ્રેવ પર ગઈ ત્યારે રાજપુત રાજાએ તે દિવસ ખુબ ચિંતા અને ઉચાટમાં કાઢ્યો - મલ્લરાજને દૂત સંદેશો આપવા લાગ્યો અને કાનપુર કે ફતેહગંજમાં અંગ્રેજને મારીને લોકમાં વેર્યો એવા સમાચાર લઈને આવ્યો - મલ્લરાજે સામંતને દરેક ભાયાતો અને સેનાધ્યક્ષને એક ઘડીમાં બોલાવવા આદેશ કર્યો ... વાચો, સરસ્વતીચંદ્ર.