સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 6 (સંસ્કૃત પ્રકરણ - લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ, સ્વપ્ન, જાગ્રત અને પાછું સ્વપ્ન) સરસ્વતીચંદ્ર જાગ્યો અને લખ અલખનું રહસ્ય કહેતું પુસ્તક ખોલીને વાંચવા લાગ્યો - સમગ્ર સંસ્કૃત શ્લોકાદિ પંક્તિઓનું સુચારુ ગુજરાતી વર્ણન અને તેનું ભાષાંતર તેમજ ભાવાનુવાદ... વાંચો, સરસ્વતીચંદ્ર.