સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 5

  • 4.2k
  • 1
  • 975

સરસ્વતીચંદ્ર - 3 (રત્નનગરીનું રાજ્યતંત્ર) પ્રકરણ - 5 (વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે) સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓના પ્રિયસ્થાન થઇ પડ્યા હતા - વિષ્ણુદાસ બાવાએ ચારેય માર્ગોનો અભ્યાસ કર્યો હતો અને તેની સ્થાપના પોતાના મઠમાં કરી હતી - વિષ્ણુદાસના ચરિત્ર અને તેના તેજસ્વી ભૂતકાળ વિષેની વાત ... વાંચો, સરસ્વતીચંદ્ર.