આમન્યા -સંબંધો માં રૂંધાતી વાસ્તવિકતા ...

(26)
  • 5.8k
  • 3
  • 1.3k

“કેવું કહેવાય નહી આટલા વર્ષો થી સાથે રહેવા છતાં, ન તો આપણો પ્રેમ સાર્થક થઇ શક્યો, કે રોજ પથારી શેર કરવાં છતાં ન લગ્નજીવન .” “લગ્ન ની સાર્થકતા શું માત્ર બાળક ના અસ્તિત્વ માં છે ” સવાલ વેધક હતો. ‘આમન્યા’ વ્યંધત્વથી પીડાતા પતિ પત્ની ની અત્યંત ભાવુક વાર્તા છે.આજ ના મોર્ડન યુગ માં ખુબ જ શિક્ષિત અને સમજદાર દેખાતા વ્યક્તિઓ પણ એજ લઘુતાગ્રંથીથી પીડાય છે,એ વાત અત્યંત ચોટદાર રીતે આ વાર્તામાં જીલાય છે.થોડા ડ્રામાટીક હોવા છતાં કોઈપણ સંવાદ અતિશયોક્તિ લાગતો નથી.એક ખુબ જ સંવેદનશીલ વિષય ને જકડી રાખવાનો પ્રયાસ કર્યો છે.આવા અને બીજા ઘણા ફોરવર્ડ સંવાદો માટે વાંચવી જ રહી આમન્યા ....