અધૂરું સ્વપ્ન

(62)
  • 5.6k
  • 5
  • 2.4k

આ વાર્તા એક એવા વ્યક્તિની છે જેણે નજર સામે જોયેલું સ્વપ્ન તેની સામે તો રહે છે પરંતુ તે સ્વપ્નને પામી નથી શકતો. એ સ્વપ્નની પાછળનું એ ગાંડપણ તેને એક એવો આદમી બનાવી દે છે કે લોકોનો હીરો બની જાય છે પરંતુ તેની અંદર સળગતો એ જ્વાળામુખી કોઈ ઓળખી નથી શકતું અને આખરે તેનું પરિણામ તેને કઈ રીતે ભોગવવું પડે છે એ જાણવા માટે તમારી વાર્તા વાંચવી જ રહી.... આશા રાખું કે તમને પસંદ આવશે.