સેન્ટીમીએન્ટો

  • 4.2k
  • 1
  • 1.3k

આ બુકમાં જિંદગીના પળોને કાવ્યનુ રુપ આપી તમારા માટે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. કાવ્યે કાવ્યે નવા વિચારોને ઉદભ્વ્યા છે અને શબ્દે શબ્દે લાગણી છલકાયી છે. સેન્ટીમીએન્ટો સ્પેનીશ શબ્દો છે. જેનો અર્થ થાય છે લાગણીથી છલોછલ.