કીડીઓની એલ ઓ સી

  • 3.7k
  • 4
  • 1k

કીડીઓની રાણી લીમીરાણીએ કીડીઓ માટેનું ખાસ બંધારણ બનાવ્યું જેમાં કાયદો બનાવ્યો કે માણસોના ઘરમાં ઘૂસવું નહિ અને દર તો ન જ બનાવવું. હા ઘરની બહાર, ઝાડનાં થડ પર, મૂળ પાસે અથવા ખેતરાઉ ખુલ્લી જમીનમા મનફાવે ત્યાં દર બનાવવું. જોકે અવળચંડી કીડીઓ એમ કઈ કાયદો માને એ તો માણસોના ઘરમાં ઘુસી. પછી જોયા જેવી થઇ. આગળ શું થયું તે જાણવા માટે વાર્તા વાંચો.