મોગરાના ફૂલ - 5

(11)
  • 3.3k
  • 3
  • 907

. મોગરાના ફૂલ એ એક એવી નવલકથા છે જે નાના ગામમાંથી ઉદ્ભવી,શહેર અને કોલેજના વાતાવરણમાં ફરી સમાજના જુદા જુદા અંગોને સ્પર્શી ફરીથી નાના ગામમાં સમાઈ જાય છે,જ્યા તેનું નાનામાં નાનું પાત્ર એકાદ વર્ષની ચકુડી તેની મમ્મીની એક નાની ભૂલને મીઠ્ઠો ગુસ્સો આપી મોગરાની વેણી જે તેની મમ્મીના માથામાં શોભાયમાન છે તેને તોડી નાખી તેના હાથમા રહેલી શેષ વેણીને તેના દાદાને પોતાના માથાના વાળમાં તેની ટચુકડી આંગળીઓના ઈશારે મુકવા સમજાવે છે ત્યારે આજુબાજુના વાતાવરણમાં ફક્ત અને ફક્ત મોગરાના ફૂલોની શોભા અને સુગંધ મહેકી ઉઠે છે જ્યા ચકુડી સિવાય સર્વે પોતાની આંખોમાં અશ્રુનો પ્રવાહ વહાવી દે છે,આ કૃતિ એક નાનકડી વાર્તા તરીકે ગુજરાતના સુપ્રસિદ્ધ માસિક ચાંદની માં 1981 માં પ્રસિદ્ધ થયેલ જેને નવલકથાનું રૂપ આપી 2016 માં પબ્લિશ કરી છે. આ ઉપરાંત મોગરાના ફૂલ ને સંવર્ધન માતૃભાષાનું માં પણ સ્થાન મળ્યું છે તો વાચક મિત્રો આપને વાંચવી ખુબ ગમશે,તમારો અભિપ્રાય લખવા વિનંતી,આભાર.-જય શ્રી કૃષ્ણ -મહેન્દ્ર ભટ્ટ.