અબોર્શન

(55)
  • 4.1k
  • 2
  • 1.2k

અનુરાગ, પ્લિજ઼ ,જરા તો સમજવાનો પ્રયત્ન કર. આપણે બંને સારું કમાઈએ છીએ, પૈસે ટકે પણ આપણને કોઈ ખોટ નથી તો પછી દીકરી હોય તો એમાં વાંધો શું છે ને હું કોઈની દીકરી નથી તારી મમ્મી,તારી બહેન શું એ કોઈની દીકરી નથી અને આમ પણ આ વખતે હવે મારે અબોર્શન નથી કરાવવું. દીકરી તો દીકરી, આવી જવા દે ને.. પ્લિજ઼...મારા માટે... ને.. ને વળી, આપણી ઉંમર પણ વધતી જાય છે. જો ને.. તું 35 અને હું પણ 33ની તો થઈ જ ગઈને. ને આમ પણ ઉંમર વધતાં પછી...